Test match
આવતીકાલથી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાનારી પહેલી ડે નાઈટ ટેસ્ટ મેચ (Test match) માટે ટીમ ઇન્ડિયા એ ટીમનુ એલાન કરી દીધુ છે.
જેમાં વિકેટ કીપર તરીકે ઋષભ પંતની જગ્યાએ રિધ્ધિમાન સહાન અને ઓપનિંગ બેટસમેન તરીકે કે એલ રાહુલની જગ્યા એ પૃથ્વી શોને સ્થાન અપાયુ છે. શુભમન ગીલને પણ ટીમમાં સ્થાન અપાયુ નથી.
આ પણ જુઓ : અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો
ભારતની પ્લેયિંગ ટીમમાં વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, ઉમેશ યાદવ, મહોમ્મદ શમી અને રિધ્ધિમાન સહાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.