zodiac signs

zodiac signs

શનિદેવ લોકોને તેમના કર્મના હિસાબથી ફળ આપે છે. આવામાં રાશિ (zodiac signs) પર શનિની વાંકી નજર પડે છે, તેમનું જીવન કષ્ટથી ભરી જાય છે. આ પહેલા શનિ 11 મે, 2020 થી મકર રાશિમા વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો હતો, હવે 29 સપ્ટેમ્બરના રોજ વક્રીથી માર્ગી થઈ રહ્યુ છે. શનિદેવ 29 સપ્ટેમ્બરથી પોતાની જ રાશિ મકરમાં માર્ગી થવા જઈ રહ્યો છે. શનિના માર્ગી થવાથી અનેક રાશિઓ પર તેની અસર પડશે.

તુલા રાશિ
આ સમયમાં કોઈ મામલામાં તમારા રૂપિયા ડૂબી શકે છે. તો દાંપત્ય જીવનમાં પણ દરમિયાન કેટલાક ખટરાગ આવી શકે છે. ઘરમાં વિવિધ પ્રકારની તકલીફો આવી શકે છે. 

મિથુન રાશિ
શનિની સીધી ચાલ મિથુન રાશિના લોકો માટે ભારે પડી શકે છે. શનિની સીધી ચાલથી વેપારી સમસ્યાઓ પણ તમને માનસિક રીતે બહુ પરેશાન કરી શકે છે. તમને અકારણ ભાગદોડ અને બિનજરૂરી ખર્ચાનો સામનો કરવો પડી શકે છે.

આ પણ જુઓ : યૂક્રેનમાં સેનાનું વિમાન ક્રેશ થતા 22ના ઘટનાસ્થળે મોત, 6 લાપતા

કુંભ રાશિ
આ સમયમાં વિવાહિત જીવનમાં તણાવ પેદા થઈ શકે છે. ઘરેલુ તકલીફો તમને પરેશાન કરી શકે છે. તમારું ધ્યાન રાખો અને ખુદને સુરક્ષિત રાખો. અચાનક કેટલાક એવા ખર્ચ આવી શકે છે, જેના વિશે તમે વિચાર્યું નહિ હોય. તમારા રૂપિયા યોગ્ય રીતે ખર્ચો, નહિ તો આગળ જઈને તકલીફો વધી શકે છે. 

સિંહ રાશિ
શનિની સીધી ચાલથી તમારા રૂપિયા સંબંધી મામલામાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે. શારીરિક કષ્ટનો સામનો પણ કરવો પડી શકે છે. પરિવારના લોકોમાં એકબીજા સાથે વાતચીતને લઈને મનભેદ સર્જાઈ શકે છે.

આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ

ધન રાશિ
આ સમયમાં તમારા ઘરમાં ધનને લઈને ખેંચતાણ થઈ શકે છે. જમા પૂંજીમાં ઘટાડો આવી શકે છે. આ સમયમાં ભૌતિક સુખ પર તમે વધુ ખર્ચા કરશો. સંતાનને લઈને કોઈ વાત તમને માનસિક રીતે પરેશાન કરી શકે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024