પથરી ઘણો પીડાદાયક રોગ છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં પથરી થવાનું જોખમ ઘણું વધુ જોવા મળે છે. કળથી પથરીમાં અમૃત સમાન છે. જે વ્યક્તિને પથરી એકવાર થઇ જાય છે તેને તે ફરીથી થવાનું જોખમ રહે છે માટે પથરી નીકળી ગયા પછી પણ રોગીઓએ કળથીનું સેવન કરતા રહેવું.

  • કળથીને એક પ્રકારનું કઠોળ પણ કહી શકાય છે. જે અડદ જેવી હોય છે.
  • આજથી 50 વર્ષ પહેલાં ગામડામાં કળથી શાક તરીકે અઠવાડીયામાં એક બે વખત લોકોના ઘરોમાં બનતી હતી.
  • કળથીને પથરીનાશક ગણવામાં આવી છે. જે કિડનીની પથરી અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે.
  • કળથીમાં વિટામિન A હોય છે. તે શરીરમાં વિટામિન A ની પૂર્તિ કરી પથરીને રોકવામાં મદદરૂપ બને છે. બજારમાં તે કોઇપણ કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી રહે છે.
  • કળથીના સેવનથી પથરી તૂટીને કે ઓગળીને નાની થઇ જાય છે જેનાખી પથરી સરળતાથી મૂત્રાશયમાં જઇને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે. તેના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે જેથી રોકાયેલા પથરીના કણ પર વધુ દબાણ પડવાને કારણે તે નીચેની તરફ ખસીને બહાર નીકળી જાય છે.

ઉપયોગ  :

  •  1 સેન્ટીમીટરથી નાની પથરીમાં કળથી સફળ ઔષધિ છે.25 ગ્રામ કળથીને 400 મિલીલીટર પાણીમાં દરરોજ સવાર સાંજ 50 ml લેવાથી પેશાબની સાથે પથરી નીકળી જશે.તેને અન્ય દાળની જેમ પણ ખાઇ શકાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024