• ડાયાબિટીસના દર્દીઓએ સતત તેમના બ્લડ સુગરનું લેવલ તપાસવું પડે છે. આના માટે પેશાબ અથવા લોહીના નમૂના લેવામાં આવે છે. ઘરે બ્લડ સુગર લેવલ તપાસવા માટે ગ્લુકોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, હવે કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરીને બ્લડ સુગર લેવલ ઓળખી શકાય છે.
  • દક્ષિણ કોરિયાની પોહંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સ્માર્ટ કોન્ટેક્ટ લેન્સ બનાવ્યો છે. આ લેન્સની તપાસથી બ્લડ-શુગરની માત્રા તપાસ કરી શકાય છે.
  • ડાયાબિટીસની તપાસ માટે લોહીના નમૂનાની જરૂર નથી..
  • લોહીમાં શર્કરાના સ્તરને ચકાસવા માટે ગ્લુકોમીટર દ્વારા લોહીના નમૂનાની આવશ્યકતા હોય છે. જોકે, સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સને લોહીના નમૂનાની જરૂર હોતી નથી. માત્ર સ્માર્ટ બ્લડ કોન્ટેક્ટ લેન્સમાં રહેલા આંસુના અવશેષોને તપાસીને પણ ડાયાબિટીઝનું લેવલ જાણી શકાય છે તેવો વૈજ્ઞાનિકોનો દાવો છે.
  • આ સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ ડાયાબિટીક રેટિનોપેથી પર કરવામાં આવ્યો હતો. એક મહિનાના પરીક્ષણ પછી તપાસમાં સસલાની આંખની સમસ્યા ઓછી દેખાઈ. ટૂંક સમયમાં આ કૉન્ટેક્ટ લેન્સનો ઉપયોગ માણસો પર પણ કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024