Vanita Kharat
કબીર સિંહ ફિલ્મમાં હેલ્પરની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી વનિતા ખરાતે એક ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીએ ખુબ બોલ્ડ અદાઓ દેખાડી છે. વનિતાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે.
વનિતા ખરાતે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાનો જ ન્યૂડ ફોટો શેર કર્યો છે. આ ફોટોશૂટ કરાવવા પાછળ વનિતાનો ખાસ હેતુ એ હતો કે તે લોકોને ‘બોડી પોઝિટિવિટી’નો સંદેશ આપવા માંગતી હતી.
“I am proud of my talent,
— Vanita Kharat (@VanitaKharatOff) January 3, 2021
my passion,
my confidence,
I am proud of my body…
because
I am ME…!!!”
– @bharatdabholkar
@abhijitpanse
@ravan_future
Shot by – @tejasnerurkarr
Let’s get together to join this Body Positivity Movement. pic.twitter.com/XYpKhbMBxl
ફોટો શેર કરતા વનિતાએ લખ્યું કે મને મારી ટેલેન્ટ, પેશન, કોન્ફિડન્સ અને શરીર પર ગર્વ છે. આ ફોટાના માધ્યમથી વનિતાએ લોકોને સંદેશ આપ્યો છે કે બોડી શેમિંગ થવું જોઈએ નહીં.