Ghosts
બ્રિટનની એમથિસ્ટ રીલ્મ નામની મહિલાનો દાવો છે કે તે એક ભૂત (Ghosts) સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી. તે ભૂત સાથે રજાઓ ગાળી ચૂકી છે. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. મહિલાએ ભૂતનું નામ રે જણાવ્યું છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે.
આ મહિલાનું કહેવું છે કે તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી. તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. તે કદાચ કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ તે બંનેના પ્રેમ સંબંધનો અંત આવી ગયો.
‘It was going really well until we went on holiday … and then he completely changed’
— This Morning (@thismorning) October 14, 2020
After Amethyst met and fell in love with ghost Ray, they’ve now decided to part ways after he began acting oddly.
Watch the full chat on the ITV Hub 🕙👉https://t.co/Q7IV485mUn pic.twitter.com/sLkpArOkUr
રીલ્મે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે અત્યાર સુધીમાં લગભગ 12 ભૂતોને મળી ચૂકી છે. તે ગત વર્ષોમાં અનેક ભૂતો સાથે સંપર્કમાં રહી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.