આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ દિવસે આ જિલ્લો થશે જળબંબાકાર, જાણો

પોસ્ટ કેવી લાગી?

Three days heavy rain

 • હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25થી 27 જુલાઇ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
 • અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
 • અત્યારે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.
 • તો હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.
 • કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ (Three days heavy rain) મામલે હવામાન વિભાગે આગાહી આપી છે.
 • હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
 • તથા ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા આગામી ત્રણ દિવસ સુધી વરસાદની (Three days heavy rain) આગાહી આપવામાં આવી છે.
 • તો આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે.
 • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
 • હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 • તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે વરસાદની આગાહી કરી છે.
 • આવતી કાલે 26 જુલાઈના પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદની શક્યતા છે.
 • ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 • 27 જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે.
 • 27 જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
 • અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
 • તમને જણાવાનું કે, આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
 • માછીમારો માટે પણ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
 • બીજી બાજુ શુક્રવારથી જ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે.
 • હજુ આજે આવતી કાલે અને પરમદિવસે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures