24 કલાકમાં 3 સિંહોના મૃતદેહ મળી આવ્યા.

પોસ્ટ કેવી લાગી?
  • ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે.
  • તે સાથે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. 
  • 24 કલાકમાં 3 સિંહોના મૃતદેહ મળીઆવતા સિંહો પર ફરી આફત આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.
  • એક જ દિવસમાં સિંહોના ત્રણ મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. 
  • રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરાયેલા સિંહનું બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
  • 24 કલાકમાં ત્રણ સિંહોના મોતથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
  • ત્યારબાદ મૃતદેહોને પીએમ માટે એનિમલ કેર સેન્ટર ખાતેલઇ જવામાં આવ્યા છે.
  • તેમજ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures