ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય.

ધો.12 સાયન્સનું ટાઈમ ટેબલ

1-જુલાઇફિઝિક્સ
3-જુલાઇકેમિસ્ટ્રી
5-જુલાઇબાયોલોજી
6-જુલાઇગણિત
8-જુલાઇઅંગ્રેજી
10-જુલાઇભાષાના પેપર

ધો.10ના રિપીટરોનું ટાઈમ ટેબલ

તારીખપેપર
1-જુલાઇભાષાઓના પેપર
2-જુલાઇગુજરાતી
3-જુલાઇવિજ્ઞાન
5-જુલાઇગણિત
6-જુલાઇસામાજિક વિજ્ઞાન
7-જુલાઇઅંગ્રેજી
8-જુલાઇદ્વિતીય ભાષા

પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. time table of standard

પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.

દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.

GSEB Exam Time Table 2021: Gujarat Secondary & Higher Secondary Education Board (GSEB) Today 1st July 2021 Released Board Examination Related official notification for Class 10th & 12th (SSC / HSC) Exam Time Table 2021 at www.gseb.org.

How to Download the GSEB Exam Time Table 2021

  • Go to the official GSEB time table website.
  • Click on ‘exam date sheet.’
  • Next, click on ‘SSC – HSC exam time table March 2021.’
  • A new page will open where the exam routine will be displayed in PDF format so, that you can download it easily.
  • Click Here to Download SSC Time Table 2021 PDF | Official Site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024