• ભારત અને ચીની સૈનિકોની વચ્ચે કમાન્ડર સ્તરની ચર્ચા થશે.
  • આ મિટિંગ હવામાન પર આધારિત રહેશે. હવામાન ઠીક હશે ત્યારે મીટિંગ થશે.
  • આ મીટિંગ ચીનની સીમામાં Moldoમાં થશે જેમાં ભારત તરફથી લગભગ 10 લોકો આ ચર્ચામાં ભાગ લેશે. 
  • લેહ સ્થિત 14મા કોરના કમાંડર બરાબર સ્તરના ચીની અધિકારી સાથે ચર્ચા કરશે. આ પહેલાં ભારત અને ચીની સેનાના બ્રિગેડર સ્તરની વાતચીતમાં કોઇ સમાધાન નિકળી શક્યું નથી.
  • એક મહિનાથી લદ્દાખમાં પેગાંગ ઝીલના કિનારે અને ગલવાન વૈલીમાં બંને દેશોની સેનાઓ આમને-સામને છે.
  • 2017માં 73 દિવસ સુધી બંને દેશો વચ્ચે ચાલનાર તણાવ બાદ પહેલીવાર લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર આટલા લાંબા સમય સુધી સૈનિક ગતિરોધ થયો છે. 
  • ભારતનું વલણ બે વાતો પર બિલકુલ સ્પષ્ટ છે કે પહેલી-એલએસી પર ઇંફ્રાસ્ટ્રકચરનું કામ ના તો ધીમું કરવામાં આવે ના તો અટકે.
  • બીજી વાત કે ચીનને અત્યારે કોઇપણ કિંમતે આગળ વધવા દેવામાં નહી આવે.
  • ભારતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ચીનની સાથે સીમા-વિવાદ વાતચીત દ્વારા ઉકેલવા માટે ઇચ્છુક છે.પરંતુ ચીન પોતાની વિસ્તારવાદી નીતિ છોડવા માટે તૈયાર નથી.
  • ગલવાન નદી કારાકોરમના પૂર્વી ભાગથી નિકળીને અક્સાઇ ચીનના મેદાનોમાં થઇ પચેહે શ્યોક સાથે મળે છે.
  • ભારતના લદ્દાખના સૌથી દૂર સ્થિત દૌલત બેગ ઓલ્ડી વિસ્તાર સુધી પહોંચનાર ડીએસ-ડીબીઓ રોડ ગત વર્ષે ખોલી દીધો હોવાથી દૌલત બેગ ઓલ્ડી સુધી સૈનિક અને સામાન મોકલવો ખૂબ સરળ થઇ જશે. 
  • તે ઉપરાંત જો ચીન ગલવાન વૈલીમાં આગળ વધે તો આ રોડ ખતરામાં પડી જશે જેથી ચીન માટે દૌલત બેગ ઓલ્ડીને કાપવો સહેલો થઇ જશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024