હવે અપનાવો આ ટિપ્સ! સેક્સ સમયે કોન્ડમ કે ગોળીની જરૂર નહિ પડે.

પોસ્ટ કેવી લાગી?
  • અત્યારના ઘણી મહિલાઓ ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરતી હોય છે ત્યારે વૈજ્ઞાનિકોએ એક એવો કોન્ટ્રાસેપ્ટિવ પેચ   શોધી કાઢ્યો છે, જે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જેમ જ કામ કરે છે. આ પેચ સ્કિન પર ચોંટી જાય છે અને ધીરે-ધીરે 30 દિવસ સુધી મહિલાઓના લોહીમાં એક કૉન્ટ્રાસેપ્ટિવ ડ્રગ રિલીઝ કરે છે. 
  • નાની સાઈઝના આ ડિવાઈસમાં નાની-નાની સોય લાગેલી છે. જે સ્કિન પર લાગતા જ કૉન્ટ્રાસેપ્ટિવ નીકળવાનું શરૂ કરી દે છે. 
  • જોર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના વૈજ્ઞાનિકોને પ્રયોગ કર્યો, જે બાદ નિષ્કર્ષ સંપૂર્ણપણે સુરક્ષિત મળ્યા અને પછી મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં પણ સકારાત્મક પરિણામ મળ્યા હતા. 
  • અન્ય શોધકર્તાઓનું પણ એવું  કહેવું છે કે કૉન્ટ્રાસેપ્ટિક પેચ એવી મહિલાઓ જે રોજ ગોળીઓ લઈને કંટાળી ગઈ છે. તેના માટે ઉત્તમ ઉપાય છે.
  • આ પેચ ખાસ કરીને  મહિલાઓ અને ઓછી આવકવાળી મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures