સાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત, પતિ-પત્નીના મોત

પોસ્ટ કેવી લાગી?

Sabarkantha

સાબરકાંઠા (Sabarkantha) નાં હિંમતનગર-શામળાજી હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સાબરકાંઠાનાં હિંમતનગર-શામળાજી હાઇવે પર કરણપુર પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નિનાઘટનાસ્થળે પર જ મોત નિપજ્યા છે. ગાંભોઈ પોલિસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી છે.

આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.

કરણપુર પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જે બાદ બાઇક સવાર પતિ-પત્નિના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ગાંભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures