દમણ : ત્રીજા માળેથી અઢી વર્ષનું બાળક નીચે પટકાયું.

પોસ્ટ કેવી લાગી?
 • સોશિયલ મીડિયામાં દમણનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યોછે.
 • અઢી વર્ષનો બાળક ત્રીજા માળે આવેલા પોતાનાં ઘરની ગેલેરીમાં રમી રહ્યુ હતું.
 • તે દરમિયાન નીચે પટકાતા નીચે ઉભેલા લોકોએ તેને પકડીને લીધો હતો.
 • બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો.
 • દમણ ખારીવાડમાં એક બાળક ત્રીજા માળની એક ગેલેરીમાં રમી રહ્યું હતું.
 • ગેલેરીમાં ગ્રીલ પણ ન હતી. જેથી બાળક રમતા રમતા નીચે પડ્યું અને બીજા માળની જાડી પર લટકાઇ ગયું.
 • આ બધું નીચે ઉભેલા લોકો જોઇ રહ્યાં હતાં. જ્યારે બાળક બીજા માળેથી નીચે પડ્યું ત્યારે નીચે ઉભેલા એકઠા થયેલા લોકોએ બાળકને કેચ પકડતા હોય તેમ પકડી લીધો હતો.
 • જેથી આ અઢી વર્ષનાં જમાલ નામના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.
 • બાળકનો જીવ બચ્યો જેના કારણે પરિવારની જાનમાં જાન આવી હતી.
 • ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
 • જે બાદ આ ઘટનાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures