Auto Industries
  • કોરોના વાયરસ મહામારીથી ભારતની ઓટો ઈન્ડસ્ટ્રીઝને વેચાણમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો.
  • Royal Enfieldએ ગત મહિને માત્ર 19,113 યૂનિટ્સ વેચ્યા છે, જ્યારે ગત વર્ષે સમાન મહિનામાં 62,371 યૂનિટ્સ વેચ્યા હતા.
  • કંપનીના વેચાણમાં 69.35 ટકાનો ઘટાડો આવ્યો છે.
  • Hero Motocorp કંપનીએ ગત વર્ષે મે મહિનામાં 45,812 સ્કૂટર વેચ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં માત્ર 6644 યૂનિટ્સનું જ વેચાણ થયું છે.
  • ગત વર્ષે આ મહિનામાં કંપનીએ 6,06,216 મોટર સાયકલ વેચી હતી તો ચાલુ વર્ષે કંપનીએ મે મહિનામાં 1,06,038 યૂનિટ્સ વેચ્યા છે.
  • વેચાણમાં 82.5% નો રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે.
  • Bajaj Auto કંપનીએ ચાલુ વર્ષે મે મહિનામાં 1,27,128 યૂનિટ્સ વેચ્યા છે, જ્યારે મે 2019માં 4,19,235 યૂનિટ્સ વેચ્યા હતા.
  • ઘરેલુ ટૂ વ્હીલર વાહનના વેચાણમાં 81 ટકા અને કમર્શિયલ વાહનોના વેચાણમાં 74 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
  • Bajaj Autoના વેચાણમાં પણ 70% નો ઘટાડો જોવા મળ્યો છે.
  • TVS કંપનીએ ગત વર્ષે આ મહિનામાં 2,36,807 યૂનિટનું વેચાણ કર્યુ હતું, જ્યારે ચાલુ વર્ષે મે મહિનામાં માત્ર 41,067 વાહન વેચ્યા છે.
  • કંપનીના કહેવા મુજબ વેચાણમાં 82.65 ટકાનો ઘટાડો આવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024