- તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.
- તમાલપત્રનું સેવન કરવાથી કેન્સર સહિત હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે.
- તમાલપત્રનું ભારતીય મસાલામાં એક ખાસ મહત્વ છે.
- તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે.
- લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે.
- તથા તમાલપત્રનો ઉકાળો અને લેપ મચકોડ આવવા પર અને નસમાં સોજા આવવા પર તેને દૂર કરે છે.
- આ પણ વાંચો: ગીર સોમનાથ કોડીનાર નેશનલ હાઈવેની બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો.
- ગુજરાત માટે સારાં સમાચાર,નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો.

- તમાલપત્રમા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇંફ્લામેટ્રી અને દુખાવાને દૂર કરવાના ગુણ રહેલા છે.
- જેના કારણથી તે દુખાવા માટે લાભાદાયી છે.
- આ સાથે તમાલપત્રનો ઘરનું વાતાવરણ શુદ્ધ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. કઇ રીતે તે આપણે જોઇએ.
- જાણીને આશ્ચર્ય થશે કે તમાલપત્રનો ઉપયોગ ઘરમાં સુગંધ ફેલાવા માટે પણ કરી શકો છો.
- ઘણા લોકો તેમના ઘરને સુગંધિત રાખવા માટે બજારમાં મળતા મોંઘાદાટ, કેમિકલવાળા રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે.
- પરંતુ આ મોંઘી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચ કરવાની જગ્યાએ તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો.

- તમે રૂમમાં કે ઘરમાં તમાલપત્રને સળગાવી દો.
- તેને સળગાવવાથી જે સુગંધ આવે છે તે રૂમ ફ્રેશનરથી પણ વધારે સારી આવશે.
- પ્રાચીન સમયથી જ તમાલપત્રનો ઉપયોગ આ કામમા કરવામાં આવી રહ્યો છે.
- તમને આ વાત જાણીને હેરાની થશે કે તમાલપત્ર માત્ર ઘરમાં સુગંધી માટે જ નહીં પરંતુ તેને સળગાવવાથી તેમાથી આવતી સુગંધથી દિમાગ પણ શાંત રહે છે.
- તમાલપત્રનો ધુમાડો વાતાવરણમાં રહેલા દુષિત કણોને પણ દૂર કરે છે.
- તમાલપત્રના ધુમાડાથી નર્વસ સિસ્ટમ સારી રહે છે અને માનસિક ગતિવિધિઓ પણ તેજ રહે છે.
- જો તમે વધારે પ્રમાણમાં તણાવમાં છો તો તમાલપત્રને સળગાવી તેની સુગંધ લો. તેનાથી તમને તરત રાહત મળશે. આનાથી થાક પણ દૂર થાય છે અને દિમાગની નસોને પણ આરામ મળે છે.
- તમાલપત્રનો ધુમાડો જ્યારે શ્વાસ દ્વારા આપણા શરીરમાં જાય છે તેથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News