Union Minister Ramdas Athaval
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલે (Union Minister Ramdas Athaval) કોરોનની ઝપેટમાં આવી ગયા છે.
મંગળવારે રામદાસ અઠાવલેની ઓફિસે તેમના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે
માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કોરોના વાયરસ પ્રત્યે જાગરૂત કરવા માટે કામ કરી રહેલા એક ગ્રુપની સાથે જાગરૂતતા અભિયાનમાં સામેલ થયા હતા. આ અભિયાન દરમિયાન તેમણે ‘ગો કોરોના ગો’ કોરોના નારો લગાવીને કોરોના વાયરસને ભારતમાંથી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.