UP

UP

યુપી (UP) ના રાયબરેલી જિલ્લામાં મુસ્લિમમાંથી ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનાર વ્યક્તિનુ ઘર સળગાવી દેવાની ઘટના સામે આવી છે. તેનુ નામ દેવપ્રકાશ છે. આ પહેલા તેનુ નામ અનવર હતુ. જ્યારે આગ લગાડવામાં આવી ત્યારે આખો પરિવાર ઘરમાં જ હતો. આગમાંથી જેમ તેમ કરીને ઘરના સભ્યોએ તેમનો જીવ બચાવ્યો.

સપ્ટેમ્બર 2020માં તેણે પરિવાર સાથે ધર્મ પરિવર્તન કર્યુ હતુ. જે તેના ગામના કેટલાક લોકોને પસંદ આવ્યુ નહોતુ.

પોલીસનુ કહેવુ છે કે, આખા વિસ્તારમાં પોલીસ તૈનાત કરાઈ છે અને પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગામના પૂર્વ સરપંચ અને તેના સાથીદારો સામે આગ લગાડવાની ફરિયાદ નોંધી છે.

દેવપ્રકાશે કહ્યુ હતુ કે, પૂર્વ સરપંચ મહોમ્મદ તાહિર અને તેના સાથીદારો ધર્મ પરિવર્તન કર્યુ હોવાથી મારા પર રોષે ભરાયેલા હતા. શનિવારે બપોરે હું મારા બાળકો સાથે ઘરમાં હતો ત્યારે આગ લાગી હતી. હું ઘરમાંથી બાળકો સાથે ભાગ્યો ત્યારે જોયુ હતુ કે, તાહિર અને તેનો ભાઈ મારા ઘરમાં આગ લગાડી રહયા છે.

Police in Raebareli, Uttar Pradesh, have booked five people for allegedly setting a Hindu man’s house on fire. Dev Prakash Patel’s house in the village of Atapur Rataso in Raebareli’s Salon police station district was torched on Sunday afternoon, reports said.

Patel claimed that because he had converted from Islam last year to Hinduism, his house was torched. Patel was known by the name Mohammed Anwar prior to adopting Hinduism.

Patel accused two Pradhan villages for attacking his home. He reported that, along with their men, the village pradhans set his house on fire and tried to burn him alive, as well as his three children, for converting to Hinduism.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024