Vadodara

Vadodara

વડોદરા (Vadodara) મહાનગર પાલિકા હસ્તક ફાયર વિભાગમાં વેઇટિંગલિસ્ટમાં સમાવેશ કરેલ 20 કર્મચારીઓને છેલ્લા બે વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર રાખી કાયમી ન કરાતા વિવાદ સર્જાયો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018 ફાયર વિભાગમાં ખાલી પડેલી સબ ઓફિસરની 9 ખાલી જગ્યા અને સૈનિકની 27 ખાલી જગ્યામાં ભરતી કરવા માટે જાહેરાત કરી હતી. જેમાં 20 યુવાનોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતા.

આ પણ જુઓ : 15 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, કચ્છની લેશે મુલાકાત

સાશકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારો ઓર્ડર નીકળશે પરંતુ જ્યાં સુધી ઓર્ડર ના નીકળે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ તરીકે રોજગારી મેળવી શકો છો. જેથી તેઓ કોન્ટ્રાક્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરતા વિવાદ સર્જાયો છે.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024