Vahli Dikri Yojana Registration

Vahli Dikri Yojana Registration : સરકાર આપશે 1,10,000 રૂપિયા સીધા બેન્ક ખાતામાં

સરકારની એક એવી જ યોજના વિશે વાત કરવી છે કે જેમાં તમારી દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાનો ફાયદો થશે. તો આવો વિગતે વાત કરીએ આ  યોજના વિશે, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ક્યાંથી તમને આ ફોર્મ મળશે.

આ યોજનાનું નામ છે વ્હાલી દીકરી યોજના. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સરકાર તરફથી મદદ આપવામાં આવે. ત્રણ અલગ અલગ હપ્તામાં આ મદદ તમારા સુધી પહોંચે છે. આ યોજનાની આધિકારિક વેબસાઇટ https://wcd.gujarat.gov.in/ તેમજ ગુજરાત સરકારનું પોર્ટલ: https://gujaratindia.gov.in/ પર પણ જઈ શકો છો.

Vahli Dikri Yojana Registration Form 2021

Due to this scheme, the state government of Gujarat has planned to give an incentive of 1 lakh rupees as financial help for the education of girl children. Also in this only two daughters per family have considered for giving benefits. And then this amount has to give the beneficiary when she attains the age of 18 years as per scheme criteria.

આ રીતે આવશે ત્રણ હપ્તામાં રૂપિયા

પહેલો હપ્તો: દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયા
બીજો હપ્તો: દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયા
ત્રીજો હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખ રૂપિયા

આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે જો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જરૂરી છે. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. જે તે દીકરીનાં પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય તો જ લાભ મળી શકે છે.  તમારું બૅન્ક અકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે. ખાસ વાત એ પણ જણાવી દઈએ કે બાળકીના જન્મનાં એક વર્ષની સમય મર્યાદામાં જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરી દેવાનું રહેશે તો જ લાભ મળશે. સાથે જ જણાવી દઈએ કે વ્હાલી દીકરી યોજના હેઠળ જો લાભાર્થી દીકરીનું 18 વર્ષ પહેલા અવસાન થઈ જાય તો સહાયની રકમ મળવા પાત્ર નથી રહેતી.

Vahli Dikri Scheme Eligibility Criteria 2021 :

  • Firstly, the applicant should be a permanent resident of Gujarat state.
  • Then the applicant should have a bank account for applying in this yojana.
  • The girl child should belong to families under the Below Poverty line category.
  • So, the family income of a girl child should not exceed the limit of 2 Lakh Rupees per annum as per criteria.
  • Also, this scheme has applicable for 2 girl children per family. But in case, at the time of second child 2 girl child born. Then the government will provide scheme benefits to both the twins.

Vahli Dikri Scheme : List of Documents needed :

  • 1) માતા-પિતાનું ઓળખપત્ર
  • 2) માતા-પિતાના લગ્નનું સર્ટિ
  • 3) જન્મનું પ્રમાણપત્ર 
  • 4) રેશન કાર્ડની કોપી 
  • 5) બૅન્ક ખાતાની પાસબુક 
  • 6) ડોમિસાઇલ સર્ટિફિકેટ
  • 7) આવકનો દાખલો  
  • 8) પાસપોટ સાઇઝ ફોટો

Process for Gujarat Vahli Dikri Registration :

  • Firstly, the candidate should go through the Official Link of the online portal.
  • Then read all the details about the scheme before applying.
  • After that, keep all the document soft copies along with you (scanned documents).
  • So, on the homepage click on the download link for the application form.
  • The option has also available in the registration tab given on the portal.
  • After that, the candidate needs to fill the application form with the details asked in it.
  • Then upload the document required for registration.
  • Finally, after completing the registration form, click on the submit button.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024