vastu tips

  • આજે અમે તમને આપીશું વાસ્તુ ટિપ્સ (vastu tips) જેના દ્વારા તમે તમારા ઘરમાં તથા નોકરી-વ્યવસાયમાં સકારાત્મકા (પોઝિટિવિટી) વધારી શકશો।
  • જો કે, ઘરમાં કે વેપાર- ધંધામાં જો પોઝિટિવિટી હોય તો જ સારું રહે છે.
  • તો વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવા માટે ઘરમાં કે નોકરી ધંધામાં લાફિંગ બુદ્ધા રાખવાની પરંપરા છે.
  • પરંતુ લાફિંગ બુદ્ધાની મૂર્તિને ગમે ત્યાં ન મૂકી શકાય.
vastu tips
  • લાફિંગ બુદ્ધાની મૂર્તિ ડ્રોઇંગ રૂમમાં રાખવી જોઇએ.
  • મૂર્તિનું મુખ મુખ્ય દ્વાર સામે રાખવાથી તેનો શુભ પ્રભાવ પડે છે.
  • તો લાફિંગ બુદ્ધાની મૂર્તિ રસોડામાં કે બેસમેન્ટમાં ન રાખવી જોઇએ.
  • ગિફ્ટમાં મળેલી મૂર્તિલાફિંગ બુદ્ધાની મૂર્તિ વધારે શુભ માનવામાં આવે છે.
  • લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડા ઊંચા સ્થાને રાખવી જોઈએ।
  • તથા સમયે-સમયે મૂર્તિની સાફ-સફાઈ કરતાં રહેવું જોઇએ.
vastu tips
  • ઓફિસમાં ધનની પોટલીવાળા લાફિંગ બુદ્ધા રાખવા જોઇએ.
  • જો વેપાર યોગ્ય ચાલતો ન હોય તો દુકાનમાં બે હાથ ઉપર રાખેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઇએ.
  • તો સૂતેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના સાથે રાખવામાં આવે છે.
  • સંતાનના સુખની કામનાથી બાળકો સાથે બેઠેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખો.
  • જો ઘરનું વાતાવરણ અશાંત હોય તો ધ્યાનમાં બેઠેલાં લાફિંગ બુદ્ધા રાખવાથી પોઝિટિવ ફળ મળી શકે છે.
  • આવી જ બીજી વાસ્તુ ટિપ્સ (vastu tips) અમે તમને જણાવતા રહીશુ।
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024