- કોલકત્તાની એક 32 વર્ષીય ડોક્ટર નમ્રતા અને ઉત્તર પ્રદેશના 33 વર્ષીય એન્જિનિયર આલોકને મેટ્રીમોનીઅલ પોર્ટલના માધ્યમથી મળ્યાં હતાં.

- ત્યારે તેઓ બન્ને વર્ષ 2018માં લગ્નગ્રંથી માં જોડાયા હતાં. ત્યારબાદ બેંગ્લુરુમાં રહેવા લાગ્યાં હતાં. મહિલાએ લગ્ન પહેલા પતિને જણાવ્યું હતું કે તે એક વ્યક્તિના પ્રેમમાં હતી. તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. દંપતી વચ્ચે બધુ સારુ ચાલી રહ્યું છે. જોકે મહિલા પતિને પોર્ન ફિલ્મ જોવા દબાણ કરી તેને તે પ્રમાણે કરવા કહેતી હતી.

- ત્યારે એક દિવસ પતિએ મહિલાના મોબાઈલમાં એક પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધતો વીડિયો જોઈ લીધો હતો. મહિલાએ સ્વબચાવમાં કહ્યું હતું કે તે મારો પુર્વ પ્રેમી છે. તે મને બ્લેકમેઈલ કરતો હતો તેથી મે પુરાવા માટે આ વીડિયો સાચવી રાખ્યો છે. આ બાદ તે બધુ ભૂલીને નોર્મલ થઈ ગયો હતો. થોડાક સમય બાદ પતિ પોર્ન ફિલ્મ જોઈ રહ્યો હતો. આ દરમિયાન તે એક વીડિયો જોઈને તે હચમચી ગયો હતો. આ વીડિયોમાં તેની પત્ની નમ્રતા અન્ય એક પુરુષ સાથે સેક્સ કરતી નજરે પડી હતી. આ બાદ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તે એકલો રહેવા લાગ્યો હતો. પત્નીએ સ્વીકાર્યું કે લગ્ન પહેલા તેના અનેક પુરુષો સાથે સંબંધ હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News