વિજય રુપાણી : ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે.

પોસ્ટ કેવી લાગી?
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારતના પ્રવાસે આવવાના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે માહિતી આપી હતી.
  • વિજય રુપાણીએજણાવ્યું હતું કે આખા એશિયામાં સાબરમતી નદી સૌથી સ્વચ્છ નદી બની ગઈ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરી છે.
  • જાપાન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી જેવા પ્રમુખ નેતાઓએ પણ નદીના કિનારે પ્રવાસ કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ રિવરફ્રન્ટ જોવા આવશે.
  • ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રઆરીમાં ભારતના પ્રવાસે આવવાના છે.
  • જો કે, અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. અહીં લગભગ 1 લાખ થી વધારે લોકો બેસી શકે છે.
  • ટ્રમ્પનો ભારત પ્રવાસ 24-26 ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures