Visa work permit
- લોકોને આજકાલ વિદેશોમાં જવાનો ખુબ શોખ થયો છે.
- તો ઘણી વખત લોકો સાથે વિદેશ જવાની લાલચમાં મોટી છેતરપિંડી થતી હોય છે.
- ત્યારે અમદાવાદમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
- અમદાવાદમાં વિઝાના બહાને 5 લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
- Visa-work permit (વિઝા અને વર્ક પરમિટ) આપવાના બહાને છેતરપિંડી કરાઈ છે,
- વિદેશ મોકલવા માટે રૂપિયા 15 લાખ નક્કી કરી 5 લાખ પડાવ્યા છે.
- આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- એક બંટી બબલીએ ભેગા મળીને એક યુવકને IELTS આપ્યા વગર વિદેશ મોકલી Visa-work permit (વિઝા અને વર્ક પરમિટ) અને પીઆર અપાવાવની લાલચ આપી પાંચ લાખ પડાવી લીધા હતા.
- પરંતુ સમયાંતરે યુવક સજાગ થઈ ગયો
- અને તે આ આખી ચાલબાજીને સમજી ગયો હતો
- તેમજ તાત્કાલિક પ્રોસેસ રોકાવતા 10 લાખ રૂપિયા બચી ગયા હતા.
- મળતી માહિતી પ્રમાણે, સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે
- તથા મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે.
- તો દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા.
- ત્યાં તેમની મુલાકાત પૂજા રાવલ નામની યુવતી સાથે થઈ હતી.
- પૂજાએ દર્શીતભાઈને જણાવ્યું હતું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે.
- પૂજા અને તેમના ભાગીદાર ધીરેન ગોરની એચ.વી. ઇમિગ્રેશન નામની ઓફિસ આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં હતી.
- Congress ના આટલા પૂર્વ ધારાસભ્યો આજે BJP માં જોડાશે, જાણો
- Ration Card હવે ઘરે બેઠા કરો Update એકદમ સરળ રીતે
- દર્શીતભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી.
- તેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો IELTS વગર વિદેશ જઈને પીઆર અને Visa-work permit (વિઝા અને વર્ક પરમિટ) મેળવી શકશે?
- જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.
- પાંચ લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવે ત્યારે પાંચ લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે પાંચ લાખ એમ વાત કરી હતી.
- પુજાની ઓફિસે આ મિટિંગો પણ થતી રહેતી હતી.
- ત્યારબાદ એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પેમેન્ટ લેવા ગઈ હતી.
- ત્યાં પેમેન્ટ મળ્યા બાદ દર્શીત ભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા.
- પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.
- તેથી તેમને શક ગયો અને તેમને ફરિયાદ નોંધાવી
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News