ભારતમાં New Vivo V19 થશે લોન્ચ, જાણો Feature…

પોસ્ટ કેવી લાગી?
  • અત્યારના સમયે ભારતમાં મોબાઈલનો વધુ પડતો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે ત્યારે ચીનની સ્માર્ટફોન મેકર Vivo તેનો આગામી સ્માર્ટફોન V19 લોન્ચ કરશે.
  • ભારતમાં આ સ્માર્ટફોન 26 માર્ચે લોન્ચ કરવામાં આવશે.
  • Vivo V19મા પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવશે અને બે સેલ્ફી કેમેરા હશે.
  • આ સ્માર્ટફોન Full view display સાથે બે કલર ઓપ્શનમાં મળશે એક પિયાનો બ્લેક અને બીજો મિસ્ટિક સિલ્વર વેરિએન્ટ.
  • Vivo V19માં 6.44 ઇંચ અને AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે.
  • ફુલ એચડી પ્લસ ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 710 પ્રોસેસર આપવામાં આવેલ છે આ ફોનમાં 8GB રેમ આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોન બે મેમરી વેરિએન્ટ 128GB અને 256GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવશે.
  • Vivo V19 સ્માર્ટફોનમાં 4,500mAhની બેટરી આપવામાં આવેલી છે. અને આની સાથે 33W ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ આપવામાં આવેલ છે.
  • આ સ્માર્ટફોનમાં 4 રિયર કેમેરા આપવામાં આવેલ છે.
  • જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ લેન્સ, 2 મેગાપિક્સલ અને માઈક્રો લેન્સ અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવેલ છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલ વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવશે.
  • ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 25000 ની અંડરમાં હશે તેવી શક્યતા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures