• અત્યારના સમયે રાજ્યમાં ઘણીવાર યુવતીઓ, મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે.
  • ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાપીના છિરી ગામે એક વિદ્યાર્થિનીની ગંદા ઈશારા કરી છેડતી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
  • વાપીના છિરી ગામે વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ છે. છેડતી કર્યા બાદ યુવતીએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવી હતી.
  • આ ઘટનામાં છેડતી બાદ તેની માતાને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ પર મૂકાઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
  • આ સમગ્ર ઘટના વાપીના છિરી ગામે એક એપાર્ટમેન્ટમાં પાડોશી યુવકે યુવતીની છેડતી કરતા માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના કારણે યુવક ગુસ્સે ભરાયો હતો અને યુવકે યુવતીની છેડતી કર્યા બાદ તેણીની માતાને ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.
  • યુવતીનો આરોપ હતો કે, છેલ્લા એક અઠવાડિયાથી આરોપી યુવક યુવતીની છેડતી કરી તેણીને ગંદા ઈશારા પણ કરતો હતો.
  • સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને “ક્યાં ફિગર લગતા હે ચલ મેરે સાથ”કહી હેરાન કરતો હતો. જેના કારણેવ યુવકે કંટાળીને યુવતી અને તેની માતાએ ડુંગરા પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024