- આ સુપરફાસ્ટ જમાનામાં લોકો મોટાભાગે ફેસબુક, ઇન્સ્ટા પર એક્ટિવ હોય છે. ખાસ કરીને ફેસબુકનો ઉપયોગ મોટાભાગના દરેક લોકો કરે છે.
- છોકરો કે છોકરીઓ બંને રિલેશનશીપમાં આવતા પહેલા પાર્ટનરની પુરી તપાસ કરી લે છે.
- ફક્ત છોકરાઓ જ નહિ પરંતુ છોકરીઓ પણ રિલેશનશીપ પહેલા છોકરાઓની પ્રોફાઇલ ચેક કરે છે.
- છોકરી સુધી પહેલા તેને પોતાના વિશે સુ લખ્યું છે પ્રોફાઈલમાં એ ચેક કરશે.
- પછી ફોટો ગેલેરીમાં જઈને એ જોશે કે તમે કોની કોની સાથે ફોટોસ મુક્યા છે.
- તમે કેવા ફોટોસ મુક્યા છે એ જોઈને તે તમારા સ્વભાવ, લાઇફસ્ટાઇલ, કેરેક્ટરની પુરી ડિટેઇલ નીકાળી લે છે.
- ત્યરબાદ તે તમારું ફ્રેંડ લિસ્ટ ચેક કરશે કે તમારા લિસ્ટમાં કેટલી ફીમેલ ફ્રેન્ડ છે.એના પરથી તે અંદાજો નીકળી લે છે કે છોકરો સીરિયસ છે કે ફ્કત ફ્લર્ટ કરનારો.
- એટલું જ નહિ તે છોકરાની ટાઈમલાઈનના પિક્સ પરની કમેન્ટ્ પણ ચેક કરે છે.કોને કેવી કમેન્ટ્ કરી છે.
- છોકરીઓ એ પણ જુએ છે કે તમે કેવા પ્રકારના પેજ લાઈક કર્યા છે. એના પરથી તે તમારા વિશે ઘણું બધું સમજી લે છે.
- સ્વાભાવિક છે કે છોકરીઓ મેરિટલ સ્ટેટસ પણ ચેક કરે છે. પરંતુ જો તમે પરણિત છો અને તમારું સ્ટેટસ સિંગલ રાખવાની ભૂલ કરતા નહીં. છોકરીઓ ગમે ત્યાંથી તમારી ડિટેઇલ નીકાળીજ લે છે.
- તમારી પોસ્ટ પરથી તે એ પણ અંદાજો લગાવી લે છે કે તમારે ભૂતકાળમાં કોઈ અફેર હતા કે નહિ.
- આ રીતે છોકરીઓ પણ છોકરાઓ ની પ્રોફાઈલ ચેક કરતી હોય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News