પત્ની તેના પ્રેમી સાથે ઝડપાઇ, હોટલની નીચે જ પતિએ લાકડીએ ને લાકડીએ ધોઈ નાખ્યો

Vadodara News : વડોદરાના કરજણ નેશનલ હાઇવે પર પત્ની અન્ય યુવક સાથે ઝડપાતાં લાકડી લઈને ફરી વળ્યો પતિ, પત્નીના પ્રેમીને માર ઢોર માર્યો હતો.

વડોદરામાં જાહેર માર્ગ પર પતિ-પત્ની ઔર વોના મામલામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો કોઈ સ્થાનિક દ્વારા ઉતારવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના કરજણ નેશનલ હાઈવે પર આવેલી કિષ્ના હોટલ પાસે પત્ની કોઈ અન્ય યુવક સાથે ફરતી હોવાની માહિતી પતિને મળી હતી. જેથી પતિ અને તેના મિત્ર કરજણ નેશનલ હાઈવે પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પત્નીને યુવક સાથે રંગેહાથે ઝડપી પાડી હતી. જે બાદ પતિ અને તેના મિત્રોએ પત્નીની સાથે રહેલા યુવકના કપડા ફાડીને માર માર્યો હતો. પત્ની અન્ય યુવક સાથે ઝડપાતાં પતિ અને તેના મિત્રોએ લાકડી લઈને યુવકને ઢોર માર માર્યો હતો. સમગ્રની આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Jay Prajapati

Related Posts

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

લિલિયામાં પોણો ઈંચ, લાઠીમાં પોણો ઈંચ વરસાદ વાંકાનેરમાં પોણો ઈંચ, જલાલપોરમાં પોણો ઈંચ ડેડિયાપાડામાં પોણો ઈંચ, ઉચ્છલમાં પોણો ઈંચ નવસારીમાં અડધો ઈંચ, અમરેલીમાં અડધો ઈંચ વરસાદ કપરાડા, ખંભાળિયા, માંગરોળમાં વરસાદ…

સુરાગપુર ગામે બોરવેલમાં પડેલી બાળકી જીંદગીનો જંગ હારી

You Missed

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

#Amadavad/ સાબરમતી પર આવેલા અટલ બ્રિજનાં વધુ 2 ગ્લાસ તૂટ્યા

મસ્ક બાદ રાહુલ ગાંધીએ EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

મસ્ક બાદ રાહુલ ગાંધીએ  EVM પર પોસ્ટ કરતા ચર્ચા ફરી છંછેડાઈ

આવા પોલીસ કર્મીઓએ ગુજરાત પોલીસની ઈજ્જતના ધજાગરા ઉડાડયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 તાલુકામાં વરસાદ

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

બાબા બાગેશ્વરની શરણમાં સંજય દત્ત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત

અમેરિકામાં એક વૉટરપાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકો ઈજાગ્રસ્ત, હુમલાખોરનું મોત
Panchang || 16. 06,.24 || Rashifal 16-06-2024 Today’s Horoscope 15 June 2024 Today’s Almanac 15 June 2024 Rashifal 14-06-2024