beards and mustaches

Beards and mustaches

કેટલાક પુરૂષો (Man’s) અને છોકરાઓ એવા હોય છે જેમને દાઢી-મૂંછનો (beards and mustaches) ગ્રોથ જરાય હોતો નથી અથવા તો ગણો ઓછો હોય છે. તથા તેના કારણે તેઓ પરેશાન રહે છે.

જો કે, આપણા આયુર્વેદમાં નેચરલી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા કેટલાક ઉપાય જણાવ્યા છે.

જે છોકરાઓને દાઢી-મૂંછ (beards and mustaches) આછી હોય તેમણે પોતાના ડાયટ પર ધ્યાન આપવું. ફ્રૂટ્સ, વેજિટેબલ્સ, દૂધ, ડ્રાઈફ્રૂટ્સ, કઠોળ વધુ પ્રમામમાં ખાવા. તથા એક્સરસાઈઝ કરવી.

તજના પાવડરમાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરી ચહેરા પર લગાવો. અને 15 મિનિટ બાદ કોટનને પાણીમાં પલાળી તેનાથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વાર આવું કરો. આ ઉપાયથી દાઢી-મૂંછ (beards and mustaches) ના વાળનો ગ્રોથ વધવા લાગશે.

ચહેરા પર રોજ 10-15 મિનિટ આમળાના તેલથી મસાજ કરો. ત્યાર બાદમાં મોઢું ધોઇ લો. આમ કરવાથી સ્કિન સોફ્ટ થશે અને દાઢીના વાળ ઝડપથી વધશે.

કોકોનટ ઓઈલથી ફેસ પર રોજ મસાજ કરવાથી દાઢી-મૂંછના વાળનો ગ્રોથ વધવા લાગશે. તમે તેમાં 2-3 ટીપાં રોઝમેરી ઓઈલના પણ મિક્સ કરી શકો છો. આ એકદમ સિમ્પલ પરંતુ ઈફેક્ટિવ ઉપાય છે.

આ ઉપરાંત રોજ રાત્રે કાચું દૂધ દાઢી પર લગાવીને સૂવો અને સવારે ધોઇ લો. તેનાથી પણ દાઢીના વાળ ઝડપથી વધશે. તથા રોજ 1 ગ્લાસ દૂધ પીવો તો વધારે ફાયદો થશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.