Yuzvendra Chahal

  • ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) શનિવારે એટલે કે 8 ઓગસ્ટે પોતાની સગાઈની વાતની જાણ કરી છે.
  • યુઝવેન્દ્ર ચહલ એક પ્રખ્યાત સ્પિનર છે.
  • તેમને સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે.
  • તેમજ ચહલે ટ્વિટર પર લખ્યું, “અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું.

  • જો કે, આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે.
  • ફેન્સએ આ જોડીને તેમના જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી છે.
  • તથા યુઝવેન્દ્ર ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
  • તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે.
  • ધનાશ્રી વર્મા દેખાવમાં પણ ખુબ સુંદર છે અને એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

We said “Yes” along with our families ❤️ #rokaceremony

A post shared by Dhanashree Verma (@dhanashree9) on

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024