પાટડી પાસે મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો પકડાયો.

  • અત્યાર ના સમયે દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવુતિઓ વધી રહી છે ત્યારે અહીં એવો જ એક કેશ સામે આવ્યો છે.
  • સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે LCB પોલીસે પાટડી તાલુકામાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જેમાં પાટડીના દેવકી તલાવડી નર્મદા કેનાલ પાસે સરકારી પડતર જમીનમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાબતે રેઇડ કરી હતી.
  • જે રેઇડ દરમ્યાન ઈંગ્લીશ દારૂની બોટલો તથા કુલ 2,13,200ના મુદ્દામાલ સાથે પાટડીના રહિશને ઝડપી પાડયો હતો જ્યારે બીજો શખ્સ ફરાર થઇ ગયો હતો.
  • ઝડપાયેલ આરોપી તથા મુદ્દામાલ પાટડી પોલીસ સ્ટેશનને હવાલે કર્યો હતો અને બીજો ફરાર થઇ ગયેલ આરોપીને પકડવાની તપાસ હાથ ધરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here