‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં પરિણીતી ચોપરા એક્ટ્રેસ લીડ રોલ કરશે.

 • એક્ટ્રેસ પરિણીતી ચોપરા વર્ષ 2015ની હોલિવૂડ થ્રિલર ફિલ્મ ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં દેખાશે.
 • રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે બુધવારે આ ફિલ્મની જાહેરાત કરી હતી. હિન્દી રિમેકને ડિરેક્ટ રિભુ દાસગુપ્તા કરશે
 • ઓરિજિનલ હોલિવૂડ ફિલ્મ પૌલા હોકિન્સની ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’ બેસ્ટસેલર બુક પર આધારિત છે.
 • એમિલી બ્લન્ટે આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો. રિમેક ફિલ્મમાં પરિણીતી એમિલીનું સ્થાન લેશે.
 • ફિલ્મમાં પરિણીતી આલ્કોહોલિક અને ડિવોર્સીનો રોલ કરશે, જે એક ખોવાયેલી વ્યક્તિના ઇન્વેસ્ટિગેશનમાં ફસાઈ જાય છે.

સ્ટોરી

 • રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપના સી.ઈ.ઓ શિબાશીષ સરકારે કહ્યું હતું કે, ‘ ધ ગર્લ ઓન ધ ટ્રેન’  ફિલ્મ માત્ર બેસ્ટ થ્રિલિંગ સ્ટોરી જ નહિ પરંતુ, હાર્ટટચિંગ સ્ટોરી પણ ધરાવે છે. અમે બુક અને ફિલ્મના રાઈટ્સ લઈ લીધા છે.
/></figure>
    </div>


    <footer>
            
      <div class=
Previous articleપ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં ઉત્સાહ.
Next articleઘરે જ બનાવો ફુદીના શરબત મેળવો ગરમીમાં રાહત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here