હવે ગુજરાતમાં જ માણો ગોવા(Goa) જેવી મજા.

 • અત્યારે ઘણા લોકોને ગોવા ફરવા જવા માટેનો ઉમંગ હોય છે ત્યારે તમને જણાવીએ કે હવે ગુજરાતમાંજ માણો ગોવા જેવો આનંદ..
 • દ્વારકાધીશનાં દર્શનની સાથે દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળવાનો આનંદ લઈ શકાય
 • સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડોલ્ફિન જોવાનો આનંદ લઈ શકાય છે અને તે પણ ખૂબ ઓછા ખર્ચે, તે બહુ ઓછા લોકો જાણે છે
 • અમે માહિતી મેળવતા હતા ત્યારે અમને જાણકારી મળી કે ડોલ્ફિન જોવા માટે એટલે દૂર સુધી જવાની જરૃર નથી. 
 • બેટ દ્વારકા :
 •  ડન્ની  પોઈન્ટ નજીકના ટાપુ પાસે પહોંચી જાવ એટલે તમે ડોલ્ફિન જોવાનો ભરપૂર આનંદ માણી શકશો. અહીંના દરિયામાં તમે ડોલ્ફિન માછલીઓ જોઈ શકશો. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડોલ્ફિન જોવાનો આનંદ લઈ શકાય છે અને તે પણ ખૂબ ઓછા ખર્ચે, તે બહુ ઓછા લોકો જાણે છે. 
 • દરિયાઈ જીવ સૃષ્ટિના અભ્યાસ માટે ગુજરાત ખૂબ જાણીતું  છે. 
 • તેમાં પીરોટન,પોશીત્રા અને ડન્ની પોઈન્ટ.
 • જામનગર જિલ્લાની જ વાત કરીએ તો 42 જેટલા ટાપુઓ આવેલા છે. તેમાં દ્વારકાની નજીકમાં જ 22 જેટલા ટાપુઓ છે. દરિયાઈ જીવ સૃષ્ટિને જોવાનો અને તેનો અભ્યાસ કરનારા માટે જામનગર અને દ્વારકા એરિયા ફેવરિટ છે. 
 • પ્રવાસોમાં  ખાસ કરીને શિયાળાની ઋતુ શરૃ થાય ત્યારે બેટ દ્વારકા અને ડન્ની પોઈન્ટ ટાપુનો પ્રવાસ ગોઠવાય.3-4  દિવસના પ્રવાસમાં જ આ દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાનો ભરપૂર આનંદ લઈ શકાય છે. 
 • દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો દ્વારકા આવતા હોય છે. દ્વારકાધીશનાં દર્શનની સાથે દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળવાનો આનંદ લઈ શકાય છે. 
 • સંગીતની સીધી અસર દરિયાઈ જીવ સૃષ્ટિ પર પણ થાય છે.
 • બેટ દ્વારકાની દરિયાઈ વિસ્તારમાં  નજીકના જોર જોરથી સંગીતનો અવાજ સાંભળીને ડોલ્ફિન દરિયાના પાણીમાંથી ઊછળીને બહાર આવતી હતી. સંગીતની સીધી અસર દરિયાઈ જીવ સૃષ્ટિ પર પણ થાય છે. પાણીની અંદર રહેલી ડોલ્ફિન ફિશ પણ અવાજ સાંભળતા જ તે દરિયાની બહાર નીકળે છે. 
 • સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર સૌથી વધુ ડોલ્ફિન દ્વારકાના દરિયાની નજીક જ જોવા મળે છે.’

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here