Tatoo (ટેટૂ) દૂર કરવા માટેની ટિપ્સ!

પોસ્ટ કેવી લાગી?
  • અત્યાર ના સમયે તમને ઘણા લોકોના શરીર પર તમને ટેટૂ જોવા મળે છે. ત્યારે શું તમે જાણો છો કે ટેટૂ ને નીકાળી પણ શકાય છે.

જાણો આ ટિપ્સ.. 

  • શાહી, સીસા,મેગઝીન વગેરે પ્રકારના કેમિકલ્સના કારણે આ ટેટૂ શરીર પર સ્થાઇ થઇ જાય છે. માટે લેઝર ટેકનીક સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે. આ ટેક્નોલૉજીની મદદથી લેઝર કિરણો આપણી સ્કીનની અંદર સુધી જઇને ટેંટૂના રંગનો ફીકા કરીને, સમાપ્ત કરે છે. ટેટૂના કણ આ લેઝર કિરણોને સૂકવી નાંખે છે અને ધીમે ધીમે શરીરથી ટેટૂ દૂર થવા લાગે છે. 
  • ૫-૩૦ મીનિટનો એક સેશન હોય છે અને ટેંટૂને સમગ્ર રીતે દૂર કરવા માટે ૩-૪ સેશન લેવા પડે છે. પરંતુ આ મોંઘુ પડતું હોવાને કારણે ઘણા લોકો લેઝર ટેકનીકથી દૂર રહે છે. પરંતુ તમે કેટલાક ઘરેલૂ ઉપચાર કરીને પણ   દૂર કરી શકો છો. 

મીઠું & લીંબૂનું મિશ્રણ:

  • સૌપ્રથમ 5 મોટી ચમચી મીઠામાં થોડું લીંબૂ રસ મિક્સ કરો. ત્યારબાદ જાડી પેસ્ટ બનાવવા મિશ્રણ કરો. કૉટનને આ મિશ્રણમાં પલાળો અને પછી ટેટૂ પર મૂકી રાખો, આશરે અડધો કલાક બાદ એને સાફ કરી લો. નિયમિત રીતે થોડાક દિવસો સુધી આવુ કરવાથી ટેટૂ  દૂર થઇ જશે. 
  • એલોવેરા, મીઠું, મધ, દહીં મિશ્રણ :
  • એક બાઉલમાં 2  મોટી ચમચી એલોવીરા જેલ, 2 મોટી ચમચી મીઠું, 2 મોટી ચમચી મધ અને 2 મોટી ચમચી દહીંની પેસ્ટ બનાવો. આ પેસ્ટને  ટેટૂ પર અડધા કલાક સુધી લગાવીને રાખો. ત્યારબાદ નવશેકા પાણીથી ધોઇ નાંખો. આ ક્રિયાને એક સપ્તાહ અથવા વધારે સમય સુધી સતત ચાર વખત લગાવો. 
  • સેન્ડ પેપરની મદદથી ટેટૂ પર હળવા હાથથી માલિશ કરો.ત્યારબાદ એન્ટી બેક્ટેરીયલ પાઉડરથી એ હિસ્સામાં હળવા હાથથી માલિશ કરો.. ત્યારબાદ બેન્ડેજના ચોખ્ખા કપડાથી એને કવર કરી દો. આશરે અડધો કલાક બાદ એને હટાવી લો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures