Month: July 2021

પાટણ : ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં મહિલાઓના ઉત્થાન માટે આર્ટ કલાસિસનો પ્રારંભ

પાટણની ફતેસિંહરાવ લાયબ્રેરીમાં છેલ્લા કેટલાક સમયથી સમાજ અને વ્યવસાયલક્ષાી પ્રવૃત્તિઓનાં વિવિધ પ્રકલ્પો શરુ કરાયા છે જે અનુસંધાને ગતરોજથી વધુ એક…

પાટણ :નિવૃત્ત જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી પર લાગ્યા ગંભીર આક્ષોપો

પાટણ જિલ્લા પંચાયતના નિવૃત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થવા પામ્યા છે. જેને લઇને આજરોજ જિલ્લા પંચાયત કચેરી…

જાણો અમેરિકન સિંગર અને એક્ટ્રેસ Selena Gomez ની બ્યુટી સિક્રેટ.

સાલેના ગોમેઝ (Selena Gomez) નાનપણથી જ હોલીવુડમાં (Hollywood) છે પરંતુ તેણે પોતાને અદભૂત સેક્સી સેલિબ્રિટીમાં પરિવર્તિત કરી દીધી હતી. અને…

શિવ મહિમા ! આ શિવલિંગને દૂધ ચડાવ્યા પછી તેનો રંગ બદલાય છે, વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થયા.

આ મંદિર (temple) તમિળનાડુના કીજેપરમ્પલ્લમ (Keejaperumpallam) ગામમાં સ્થિત છે. નાગનાથસ્વામી (Naganathaswamy) મંદિર કેતી સ્થલ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર…

Paytmની રૂ .50 કરોડની કેશબેક Offer : દરેક ટ્રાંઝેક્શન પર ગેરંટીડ કેશબેક.

ભારતમાં લોકપ્રિય ડિજિટલ ચુકવણી એપ્લિકેશન Paytmએ ડિજિટલ ઇન્ડિયાના (Digital India) છ વર્ષના મિશનની ગેરેંટીડ કેશબેક Offer શરૂ કરી છે. શુક્રવારે…

Wimbledon 2021 : સાનિયા મિર્ઝાએ રાઉન્ડ 1 માં વિમેન્સ ડબલ્સ વિન સાથે વાપસી કરી

સાનિયા મિર્ઝાએ (Sania Mirza) વર્ષ 2017 પછી પહેલી વાર વિમ્બલ્ડનમાં શાનદાર વાપસી કરી હતી કારણ કે તેણે અમેરિકન પાર્ટનર બેથેની…

મહિલા પ્રિન્સિપાલનો આપઘાત – મહિલાએ ચાર પાનાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે….

બે દિવસ પહેલા એક મહિલાએ સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મોત પાછળ…

પાટણ : યુનિવર્સીટી દ્વારા ઓકિસજનના ભાવ નકકી કરવામાં સર્જાઈ મુશ્કેલી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી પાટણમાં ૯૩ લાખના ખર્ચે બનાવવામાં આવેલ આેિક્સજન પ્લાન્ટમાંથી આેિક્સજનના સપ્લાય શરૂ કરવા માટે ભાવ નક્કી કરવા…