પાટણ: રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડનુ નિદર્શન – પોલીસ જવાનો દ્વારા દિલધડક કરતબો યોજાયા
710 જવાનો પોલીસ પરેડમાં સહભાગી થયા… ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાટણ…