PSI એ છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પોસ્ટ કેવી લાગી?

PSI

  • આજકાલ આત્મહત્યા કર્યાની ઘણી ઘટના સામે આવી રહી છે.
  • ત્યારે અમદાવાદ શહેરના પીએસઆઈ (PSI) પ્રદીપકુમાર સોરને પોતાની સર્વિસ પિસ્ટલથી છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
  • પીએસઆઈ (PSI) પ્રદીપકુમાર અમદાવાદ શહેરના સીઆઈએસએફ(CISF) માં ફરજ બજાવે છે.
  • પીએસઆઈ (PSI) ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • આ બાબત અંગે મેઘાણીનગર પોલીસે તપાસ હાથ ઘરી છે.
  • હાલના તબકકે આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જાણવા મળ્યુ નથી.
  • તો આ મામલે ડીસીપી ( ઝોન-4) નિરજ બડગુજરે જણાવ્યું હતું કે, હાલ તો પીએસઆઈ (PSI) પ્રદીપ કુમારની સારવાર ચાલી રહી છે.
  • તેમનું નિવેદન લઈ શકીએ એ હાલત નથી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures