Terrorist

  • આતંકવાદી (Terrorist) ઘૂસણખોરીના ભયને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બ્રાંચે બિહાર રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.
  • સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી (Terrorist) નેપાળ બોર્ડરથી બિહારમાં પ્રવેશ કરી શકે છે.
  • મળતી માહિતી મુજબ ISI એ 5-6 આતંકવાદીઓ મોકલવાની યોજના બનાવી છે.
  • તેમજ આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે.
  • સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલ હાઈ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરી આતંકવાદી (Terrorist), જૈશ-એ-મોહમ્મદ, અલ કાયદા, પાકિસ્તાનના મુસ્લિમ કટ્ટરવાદીઓ, તાલિબાન, અફઘાનિસ્તાન જેવા સંગઠનોની દેખરેખ રાખવી જોઈએ.
  • આ ઉપરાંત ઇસ્લામિક આતંકવાદી (Terrorist) સંગઠનો, ઉત્તરપૂર્વના બળવાખોર સંગઠનો, જે VVIP માટે ખતરો હોઈ શકે તેમના પર નજર રાખવી જોઈએ.
  • એલર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, VVIP ની કામગીરીની સમાપ્તિ સુધી પોતાના એરિયામાં ધ્યાન રાખે.
  • VVIP ને ધમકીભર્યા પત્ર મોકલનાર અને તેમના લોકેશનની આસપાસ શંકાસ્પદ રીતે ફરનાર પર નજર રાખવી જોઈએ.
  • ઇનપુટ મુજબ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના કંટ્રોલ રૂમમાં એક ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો છે,
  • જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય નેતાઓનો આતંકવાદીઓ (Terrorist) ની હિટ લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024