GST ની આ તમામ મુદતને કેન્દ્ર સરકારે 31 જુલાઇ સુધી લંબાવી

પોસ્ટ કેવી લાગી?

GST

  • GST (જીએસટી) રિટર્ન સિવાયની તમામ મુદતોને કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડીને 31 જુલાઇ 2020 સુધી લંબાવામાં આવી છે.
  • જેમાં રિફંડ માટેની સમયમર્યાદા જે  30 જૂન સુધીમાં પુરી થતી હોય તેને 31 જુલાઇ સુધી  લંબાવામાં આવી છે.
  • જે રિફંડ ડિપાર્ટમેન્ટ દ્વારા જુન મહિના સુધીમાં આપી દેવાના હતા.
  • તે રિફંડ હવે 31 જુલાઇ સુધી આપી શકાશે.
  • કેન્દ્ર સરકારે નોટીફિકેશન બહાર પાડીને 22 માર્ચ થી 30 જૂન 2020 સુધીમાં GST (જીએસટી) રિટર્ન સિવાયની તમામ મુદતો 31 જુલાઇ 2020 સુધી લંબાવામાં આવી છે.
  • આમ GST (જીએસટી) ડિપાર્ટમેન્ટ દ્વારા સમયમર્યાદામાં વધારો કરતા નોટીસો, રિફંડની પ્રોસેસ અને અપીલ કરવાની મુદત 31 જુલાઇ સુધી કરી શકાશે.  
  • તેથી કરદાતા (tax payable) ઓ અને અધિકારીઓને વધારાનો સમય મળતા રાહત મળી છે.
  • જે કરદાતાઓ રિટર્ન અને કલેમ ફાઇલ નથી કરી શકયા તેઓ આ સમયમર્યાદાને કારણે હવે ફાઇલ કરી શકશે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures