• રાજકોટ પોલીસે છેલ્લા 2 દિવસમાં અડધા કરોડ જેટલી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
  • રાજકોટમાંથી દારૂનાં જથ્થાઓ પકડાઈ રહ્યા છે. પરંતુ બુટલેગરોનાં આવા ખરાબ કાર્યો પર રાજકોટ પોલીસ પાણી ફેરવી રહી છે.
  • રાજકોટની હદમાં જેવો દારૂનો જથ્થો પ્રેવેશે કે તુરત રાજકોટ પોલીસને હાથે આ દારૂનો જથ્થો ઝડપાઇ જાય છે. શહેરમાં બુટલેગરો જેટલા સક્રિય થયા છે તેવી જ રીતે પોલીસ પણ અલગ અલગ વિસ્તારો માંથી અથવા તો રાજકોટની હદ માંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી રહી છે. રાજકોટ પોલીસે છેલ્લા 2 દિવસમાં અડધા કરોડ જેટલી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
  • રાજકોટ પોલીસ દ્વારા અલગ અલગ ચાર જગ્યા પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પડવામા આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરનાં કુવાડવા રોડ પર બામણબોર જીઆઇડીસી પાસેથી 36 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં 21 લાખથી વધુ ની કિંમતની વિદેશી દારૂની 448 બોટલ સાથે આઇસર ટ્રક ઝડપી પાડ્યો હતો.
  • પોલીસે દૂધના ટેન્કર માંથી 5832 નંગ વિદેશી દારૂની બોટલ એટલે કે 15 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
  • રાજકોટ કુવાડવા પોલીસે સોખડા ચોકડીથી માલિયાસણ ચોકડી તરફ જવાનાં રસ્તે આવેલા ડમ્પ હાઉસ પાસે ખરાબાની જમીનમાં ત્રણથી ચાર શખ્સો દારૂ સગેવગે કરી હોવાની પોલીસને જાણ થઈ હતી.
  • પોલીસે 216000 કિંમતની 500થી વધુ વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024