- પીએમ મોદી દ્વારા જાહેર કરેલ લોકડાઉન 4નો સમયગાળો પૂરો થવા આવી રહ્યો છે.
- સોશિયલ મીડિયામાં હાલ લોકડાઉન 5 લંબાવવામાં આવ્યું છે અને તમામ છૂટછાટો બંધ કરી દેવામાં આવશે એવો એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે.
- ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં આ મેસેજને અફવા ગણાવી છે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 1 જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.
- લોકોમાં હવે લોકડાઉનને 5 ને લઇ ને ઘણાં પ્રશ્નો છે અને ડર પણ છે.
- કેટલાય અસામાજિક તત્વો લોકોનાં ડરનો લાભ ઉઠાવીને સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાઈ રહ્યા છે. અને લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News