ફાઇલ તસવીર
  • ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતું હોય તેમ લાગી રહ્યું છે.
  • સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર દર્દીઓ જીત્યા કોરોના સામે જંગ.
  • આ ચાર દર્દીઓને 9 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
  • ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
  • ગુજરાતના અનેક જિલ્લામાંથી લોકો કોરોનાસામે જંગ જીતી રહ્યા છે.
  • તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
  • આ ચાર દર્દીઓમાંથી એક સુરેન્દ્રનગર શહેરનો હતો.
  • જયારે બાકીના ત્રણ સાયલા તાલુકાના હતા.

  • સૂત્રો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 33 કેસ નોંધાયા છે.
  • આ કેસોમાંથી કુલ 14 લોકો સ્વસ્થ થઈ ગયા છે. અને એક વ્યક્તિનું મોત થયું છે.
  • તેમજ અત્યારે 18 એક્ટિવ કેસ છે.
  • આજે આવેલા એક કેસની માહિતી આપીએ તો , સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસૂતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
  • પ્રસૂતા મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024