• રાજકોટ શહેરના એક રાશન દુકાનદારે છેલ્લા 2 મહિનાની અંદર 1002 ખોટા બિલ બનાવીને અનાજની કાળા બજારીનો એક કિસ્સો સામે આવ્યો છે.
  • સરકાર ગરીબોને રાશનની સુવિધા પુરી પાડી ગરીબો ની સહાય કરે છે ત્યાં અમુક દુકાનદારો તેનો ગેરફાયદો ઉઠાવી અનાજની કાળા બાજરી કરતા નજરે પડ્યા છે.
  • રાજકોટમાં આવા ‘રાશન માફિયા’ જે ગરીબોના હક્કનું અનાજ પચાવી પાડતી બાબત સામે આવી છે.
  • શહેરના બીડી જોશી સસ્તા અનાજની દુકાનમાંથી છેલ્લા 2 મહિનામાં 1002 રેશનકાર્ડ ધારકો ને આનજ આપ્યા વગર બિલ બનાવાયા હતા.
  • દુકાનદાર અનાજ જથ્થો વિતરણ ન કર્યો હોવા છતાં ઓન લાઈન એન્ટ્રી કરતો હતો.
  • આ કૌભાંડની જાણ થતા પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો હતો.
  • તંત્રને જાણ થતા અનાજ વિતરણનું લાયયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024