- વહેલી સવારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં આગ લાગી હતી.
- ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં બ્લોક નંબર 5ના પ્રથમ માળે ઓફિસમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી.
- તાપસ કરતા ખબર પડી કે ઓફિસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હતું.
- જોકે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે સમયસર પહોંચી જતા તરત જ આગ પર કાબૂ મેળવ્યો હતો.

- ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી જતા આગ પર કાબુ મેળવી લીધો હતો.
- પરંતુ પ્રથમ માળે આવેલી ઓફિસોને ભારે નુકસાન થયું હતું.

- આ સમગ્ર ઘટના ને લઈને FSLની ટીમ હવે તપાસ કરશે.
- આ પણ વાંચો: જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા
- ગુજરાતમાં લોકડાઉન 5 વાઈરલ મેસેજ અંગે CM રૂપાણીનો ખુલાસો.
- GIDCની ઓફિસનો જે નુકસાનો થયું તેનો પણ સર્વે કરવામાં આવશે.
- જો કે ઓફિસમાં રહેલી રિકવરી બ્રાન્ચમાં આગ લાગવાના કારણે મોટું નુકસાન થયાની શક્યતા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News