Gujarat

  • લોકડાઉન પછી મંદિરો દર્શન માટે ખોલવામાં આવ્યા બાદ (Gujarat)ગુજરાતમાં આ પ્રથમ મોટું સુવર્ણદાન છે.
  • ગુજરાત(Gujarat)ના લોકોની શ્રદ્ધા અને આસ્થાના ઘણા કિસ્સા આપને જોયા કે સાંભળ્યા હશે એવો જ એક આસ્થાનું ઉદાહરણ સમાન કિસ્સો લોકડાઉન બાદ સામે આવ્યો છે.
  • ગુજરાત(Gujarat)ના મહેસાણા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ શંખલપુરમાં ભક્તોની અનોખી આસ્થા રહેલી છે.
  • પવિત્ર યાત્રાધામ શંખલપુરમાં એક ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતાં બહુચર માતાજીને સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.
  • જોકે ગુજરાત(Gujarat)ની પ્રજા આસ્થાને વળેલી છે. અહીં લોકો શ્રદ્ધાથી પર્વતો પણ ઓળંગી જાય છે.
  • તો રાજ્યમાં ફરી આવો એક આસ્થાનું ઉદાહરણ સમાન કિસ્સો સામે આવ્યો છે
Gujarat
ફાઈલ તસ્વીર
  • પવિત્ર યાત્રાધામ શંખલપુરમાં માતાજીને સોનાનો જે મુગટ અર્પણ કરવામાં આવ્યો છે, તેની કિંમત અંદાજે 25 લાખથી વધુની છે.
  • તેમજ અહીંયા અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં મંદિરમાં માતાજીને પોતાની ક્ષમતા મુજબ ભેટ ધરાવતાં હોય છે.
  • ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ ભેટ સ્વરૃપ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ભેટ ચડાવીને માતાજીનો આભાર વ્યક્ત કરે છે તેવું જાણવા મળી રહ્યું છે.
  • સૂત્રોની માહિતી પ્રમાણે, બહુચર માતાજીના 5200 વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક શંખલપુર જે મહેસાણા જિલ્લામાં આવેલ છે.
  • મંગળવારે એક માઈભક્ત દ્વારા મનોકામના પૂર્ણ થતાં અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતના 600 ગ્રામ સોનાનો મુગટ મા બહુચરના ચરણે અર્પણ કરાયો હતો.
  • તેમજ (Gujarat) ગુજરાત લોકડાઉન પછીનું આ સૌથી મોટું તથા મોટું સુવર્ણદાન છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024