SBI

  • દેશની સૌથી મોટી બેંક SBI (એસબીઆઇ)એ ગ્રાહકો માટે એક એલર્ટ જારી કર્યું છે.
  • જેમકે આપણે બતાવાનું કે ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા દિવસેને દિવસે છેતરપિંડીના કેસો વધતા જાય છે
  • તો એ ટાળવા માટે કે છેતરપિંડીના કેસો રોકવા માટે SBI એ ગ્રાહકો માટે એક એલર્ટ જારી કર્યું છે.
  • SBI (એસબીઆઇ)એ લોકોને ટ્વીટ દ્વારા સલાહ આપી કે કોઈ પણ અનધિકૃત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ન કરો.
  • SBIએ જણાવ્યું છે કે આવી મોબાઇલ એપ્લિકેશનો આ છેતરપિંડી કરનારાઓને તમારા ડિવાઇસ પર નિયંત્રણ મેળવવા તેમજ તમારા સંપર્કો, પાસવર્ડ્સ અને નાણાકીય એકાઉન્ટ્સની એક્સેસની મંજૂરી આપવામાં મદદરૂપ બને છે.
SBI
ફાઈલ તસ્વીર
  • SBIબેંકે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે કેટલીક મોબાઇલ એપ્લિકેશન તમારી સંવેદનશીલ માહિતી સાથે છેડછાડ કરીને તમારી વ્યક્તિગત માહિતીને ઉજાગર કરી શકે છે.
  • એસબીઆઇ ગ્રાહકોને એપ્લિકેશનના ઉપયોગથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માહિતી જણાવી રહ્યું છે.
  • તથા આ કેપ્શનની સાથે એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોની સુરક્ષા માટે ઘણી ટીપ્સ જણાવી દેવામાં આવી છે.

  • તેમજ SBI એ આપ્યા બચવાના ઉપાય પણ બતાવ્યા છે જેવા કે
  • એસબીઆઇએ જણાવ્યું છે કે ગ્રાહકોએ હંમેશાં વેરિફાઇડ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
  • ફોરવર્ડ સંદેશામાં મળેલી કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
  • મફત સ્ક્રીનસેવર ટાળો, કારણ કે આવી એપ્લિકેશનોમાં ઇનબિલ્ટ જોખમ છુપાયેલું હોય છે.
  • તથા કોઈપણ એપ્લિકેશનમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વિગતો સાચવશો નહીં.
  • સાથે જ તમારા સ્માર્ટફોનને નિયમિતપણે અપડેટ કરતા રહો.
  • કોઈપણ નવી એપ્લિકેશનને પરવાનગી આપતી વખતે ધ્યાનમાં રાખો કે પરવાનગી એપ્લિકેશન જે પૂછે છે તે મહત્વપૂર્ણ છે?
  • કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા પહેલા તપાસ કરવી તે કઈ કંપની બનાવે છે અને તે વેરિફાઇડ છે કે નહીં?
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024