Ahemdabad

Ahemdabad

  • અમદાવાદ(Ahemdabad)ના નિકોલ વિસ્તારમાં હીરાના કારખાનામાં હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા એક પિતાના ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતા પુત્રને પરિણામમાં 99.95 પર્સેન્ટાઇલ આવતા ગજ્જર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
  • પિતાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે “હું પોતે ભલે 7 ધોરણ સુધી જ ભણ્યો છું. મારે બંને પુત્રોની કારકિર્દી હીરાની જેમ ચમકાવી ઉજ્જવળ બનાવવી છે.”
  • પુત્રની સફળતાથી ખુશ થયેલા પિતાએ પુત્રને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
  • અમદાવાદ(Ahemdabad) નિકોલના ગજ્જર પરિવારનો નાનો દીકરો પ્રિયાંક ગજ્જર ધોરણ 12 માં 91.71% સાથે અવ્વલ આવ્યો છે. પ્રિયાંકે ધોરણ 12 કોમર્સમાં 91.71% અને 99.95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
  • જેમાં પ્રિયાંકે અર્થશાસ્ત્રમાં 100માંથી 100 ગુણ, જ્યારે બીએ વિષયમાં 100માંથી 99 ગુણ મેળવ્યા છે.
  • ધોરણ-10માં પણ તેને 91% આવ્યા હતા.
  • આ અંગે પ્રિયાંક જણાવે છે કે પરીક્ષા પહેલા દરરોજ 4 થી 5 કલાક વાંચતો હતો અને પરીક્ષા સમયે તે 10 થી 12 કલાક વાંચન કરતો હતો.
  • પ્રિયાંકના પિતા ચંદ્રેશભાઈ ગજ્જર 30 વર્ષથી હીરાના કારખાનામાં હીરા ઘસે છે. તેઓ માત્ર 7 ધોરણ સુધી જ ભણ્યા છે. જેથી તેમની ઈચ્છા છે કે તેમનો દીકરો CA બને.
  • ચંદ્રેશભાઈના પત્ની સીવણ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં આર્થિક યોગદાન આપે છે. જેથી હવે પ્રિયાંકને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનાવવાની ઈચ્છા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024