BJP

  • અમદાવાદ શહેરસહિત ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છવાયો છે.
  • સામાન્ય જનતા ની સાથે રાજકીય નેતાઓ અને કોરોના વોરિયર્સ પણ કોરોનાને ઝપેટે ચડે છે
  • કોરોના વાયરસના કારણે અનેક લોકો રોજ મોતને ભેટે છે ત્યારે વધુ એક ખરાબ સમાચાર મળી આવ્યા
  • અમદાવાદના BJP કોર્પોરેટરનું પણ કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું છે.
  • અમદાવાદના હાટકેશ્વરના ભાઈપુર વોર્ડના BJP કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી મોત નીપજ્યું છે.
  • BJP કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયા ત્રણ ટર્મથી વિજેતા બનીને સેવા આપતા હતા
  • BJP કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મુતર્યુ થયું
  • ગ્યાપ્રસાદ કનોજિયા કોરોનાના કહેરની વચ્ચે લોકસેવામાં સતત કાર્યરત રહેતા હતા
  • તો તેમની અચાનક તબિયત લથડતા તેમના સાથી કોર્પોરેટર મહેશ પટેલે સપ્તાહ પહેલા SVP હોસ્પિટલમાં શેક દિવસ પહેલા સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા.
  • જોકે, રવિવારે તેમણે SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
  • ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહરેમાં 13 જૂનની સાંજથી 14 જૂનની સાંજ સુધીમાં કોરોનાના વધુ 334 કેસ નોંધાયા હતા
  • તો 224 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  • તથા 22 દર્દીઓના મોત થયા છે.
  • જ્યારે હાલ રાજ્યમાં કુલ 5779 એક્ટિવ કેસ છે.
  • જેમાંથી 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
  • તેમજ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1478 થયો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024