Ahmadabad
- અમદાવાદ (Ahmadabad) શહેરમાં અવારનવાર ચોરી થતા તસ્કરીના કિસ્સા સામે આવી રહ્યા છે.
- તસ્કરો અને ગઠિયા માટે તો લૉકડાઉન બાદ અનલૉક-1.0 થતા જાણે ચોરી તથા તસ્કરીની સીઝન આવી હોય તેવું લાગી રહ્યું છે.
- અમદાવાદ (Ahmadabad) ના બાપુનગરમાં પણ ગઠિયો 2 લાખ 29 હજાર ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો છે.
- તો માધુપુરામાંથી નજર ચૂકવી રૂપિયા 5 લાખ ભરેલી બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે.
- તેમજ Ahmadabad ના નિકોલમાં રહેતા સંજય કનેરિયાએ પોલીસ ફરિયાદ આપી છે
- સંજય કનેરિયા એ પોતાના ભાઈની દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે તેમને નાસિકથી તેમના વેપારીને ત્યાંથી 2.30 લાખ રૂપિયા મંગાવ્યા હતા.
- તો વેપારીએ રૂપિયા બાપુનગરની આર.સી.આંગડિયા પેઢીમાં મોકલી આપ્યા હતા.
- India: ચિની સૈનિકો સાથે ભારે અથડામણમાં ત્રણ ભારતીય જવાન શહીદ.
- World war 3 ?: ભારત-ચીન અથડામણમાં 5 ચીની સૈનિકોનાં મોત અને 11 ઘાયલ.
- IPL: ક્રિકેટ-પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે IPL?
- તેઓ આ રૂપિયા લઈ તેમના ટેમ્પામાં કંડક્ટર સીટની સામેના પ્લાસ્ટિકના ખાનામાં મૂક્યા હતા
- તથા તેઓ અનુપમ ટ્રાન્સપોર્ટ ખાતે ગયા હતા. જ્યાં રોડ પર ટેમ્પો પાર્ક કરીને તેઓ તેમના કામથી ગયા હતા.
- જોકે, થોડીવાર બાદ તેઓ પરત આવતા ટેમ્પામાં નજર કરતા જે ખાનામાં પૈસા મૂક્યા હતા તે ખાનું તૂટેલું જોવા મળ્યું હતું.
- તેમાંથી પૈસાની બેગ પણ ગાયબ હતી.
- તેથી તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- Rajkot: પ્રખ્યાત ચૌહાણ સાઉન્ડનાં માલિકનાં દીકરા એ કરી આત્મહત્યા
- Sonia Gandhi એ આ અંગે PM મોદીને લખ્યો પત્ર,જાણો વિગત
- Maggi નું લોકડાઉનમાં જબરદસ્ત વેચાણ, જાણો વિગત.
- live in relationship ના પાર્ટનરે મેસેજનો જવાબ ના આપતા યુવકે કર્યું ફાયરિંગ: અમદાવાદ.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News