Srinagar

  • શ્રીનગર (Srinagar) અને શોપિયામાં રવિવારે અથડામણોમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
  • તથા સોપોરમાં લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
  • જમ્મુ-કાશ્મીરના શ્રીનગર (Srinagar) ના જૂનીમારના પોજવાલપોરા વિસ્તારમાં 3 અને શોપિયામાં એક આતંકીને ઠાર મરાયો હતો.
  • તેમજ તેમની પાસેથી એકે-47 રાઈફલ, બે પિસ્તોલ સહિત અન્ય હથિયારો મળી આવ્યા હતા.
  • સુરક્ષાદળોએ પોજવાલપોરામાં એક ઘરમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના પરવિસ્તારની ઘેરાબંદી કરી હતી. 
  • તેમજ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ઓળખ થતા તેમના માતા-પિતાને બોલાવી તેમને સરેન્ડર કરાવવા પ્રયાસ કરાયો હતો પણ આતંકીઓએ ઈનકાર કરી દીધો.
  • અઢી કલાક પછી જ્યારે સુરક્ષાદળો આગળ વધ્યા તો આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો.
  • તો જવાબી કાર્યવાહીમાં આતંકીઓને ઠાર મરાયા.
  • તેમાંથી એક આતંકી ગત મહિને શ્રીનગરના પાંડચ વિસ્તારમાં બીએસએફ (BSF) ના બે જવાનોની હત્યામાં સામેલ હતો.
  • તથા અફવાઓને રોકવા માટે શ્રીનગર (Srinagar) અને પુલવામા જિલ્લાના અમુક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરાયો છે.
  • કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે ગત ચાર મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ચાર મુખ્ય આતંકી સંગઠનો લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને અન્સાર ગઝવત-ઉલ-હિંદના વડાઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
  • તેમજ ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 106 આતંકીને ઠાર મરાયા છે.
  • તથા ગત વર્ષે કાશ્મીર ખીણમાં 252 આતંકી સક્રિય હતા.
  • જોકે આ વર્ષે 100 થી 200 આતંકી હજુ પણ સક્રિય છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2020-06-20-at-3.57.19-PM.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024