Congress
- ગુજરાત Congress (કોંગ્રેસ)ના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળટ મચ્યો છે.
- ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં Congress (કોંગ્રેસ) ના ઉમદવાર હતા.
- ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તાજેતરમાં જ તેઓની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થઈ છે.
- ભરતસિંહ સોલંકીની તબિયત રવિવારે નાદુરસ્ત થતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.
- આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
- Gujarat University : BSC, B.COM, BBA માટે આટલા વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું
- Kutch :માંડવીમાં 26 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર
- Srinagar :શોપિયામાં 4 આતંકીને મોતને ઘાટ ઉતાર્યા ,3ની કરી ધરપકડ
- 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી Congress (કોંગ્રેસ)ના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હતા.
- તેને કારણે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ભય છે.
- Kutch : દરિયાઇ વિસ્તારમાં કરોડોની કિંમતના ચરસના પેકેટ મળ્યાં
- South Gujarat : સવારથી જ વરસાદની થઈ પઘરામણી, 1.2 ઈંચ સુધી વરસાદ નોંધાયો
- આ ઉપરાંત ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે ભાજપના પણ અનેક નેતાઓને મળ્યા હતા.
- ભાજપના ધારાસભ્યોને પણ તે મળ્યા હતા એ જોતાં ભાજપના ધારાસભ્યો તથા નેતાઓને પણ કોરોના થવાની શક્યતા છે.
- તેમજ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ સાથે પણ તે સંપર્કમાં આવતાં તેમને પણ કોરોના થવાનો ખતરો વધી ગયો છે.
- Cyber Crime : કેશબેકની લાલચમાં લિંક ઓપન કરતા પેહલા વિચારજો…
- Morari bapu ના સમર્થનમાં વીરપુર અને મહુવામાં બંધનું એલાન
- Naroda :GIDCમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ.
- D-Mart માં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો: રાજકોટ
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN NewsAdvertisement